Business Loan: જો તમારે બિઝનેસ લૉનની જરૂર છે, તો આ રીતે કરો એપ્લાય, આ ડૉક્યૂમેન્ટની પડશે જરૂર......
How to Apply For Business Loan: ભારત દુનિયાની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઇ છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા (Startup India)ના મામલામાં પણ ભારતનુ પ્રદર્શન ખુબ સારુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્થાનીય સ્ટાર્ટ અપ અને નાના વ્યવસાયોનો પ્રોત્સાહન આપવા માટે સરકારની પહેલની સાથે, તમામ ઉદ્યમી પોતાની ખુદની ફર્મ શરૂ કરવા માટે આગળ વધી રહ્યાં છે. પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે બિઝનેસ લૉન લઇ રહ્યાં છો.
વ્યવસાય લૉન માટે અરજી કરવા માટે ડૉક્યૂમેન્ટ તે જ રહે છે, સમય બચાવવા અને બેન્કો દ્વારા લૉન રિજેક્ટ કરવાની સંભાવના ઓછી કરવા માટે, તમારા આ સ્ટૉરી જરૂર વાંચવી જોઇએ. જો તમે પણ બિઝનેસ લૉન માટે અરજી કરી રહ્યાં છો, કેટલીય વાતનુ ખાસ ધ્યાન રાખવુ જોઇએ.
લૉન માટે આવશ્યક ડૉક્યૂમેન્ટ એકત્ર કરતાં પહેલા તમારે યોગ્યતા સંબંધિત વાતો જાણી લેવી જોઇએ. લૉન લેનારાઓને એ પણ જોડી લેવુ જોઇએ કે તેને કેટલા રૂપિયાની લૉનની જરૂર છે.
એક્સ્ટ્રા લૉન રકમ લેવાથી વધુ ખર્ચ થઇ શકે છે, અને ઓછી રકમ વ્યવસાયની જરૂરિયાતોને પુરી નથી કરી શકતી. સટીક રકમ માટે અરજી કરવા માટે યોગ્ય રકમની ગણતરી પહેલાથી જ કરી લેવી જોઇએ.
નાના અને સામાન્ય બિઝનેસ શરૂ કરનારા લોકો ઇચ્છે છે કે, લૉન અરજી માટે એક આસાન અરજી પ્રક્રિયા હોય. લૉન માટે સફળતાપૂર્વક અરજી કરવા અને સ્વીકાર થાય તે માટે ન્યૂનત્તમ દસ્તાવેજોની આવશ્યકતા રહે છે. ખાસ કરીને, તાજેતરમાં જ ક્લિક કરવામાં આવેલા પાસપોર્ટ આકારની તસવીરની સાથે ફોર્મને સટીક રીતે ભરવામાં આવેલુ હોવુ જોઇએ.
KYC ડૉક્યૂમેન્ટ્સ, આધાર કાર્ડ (Aadhar Card), ડ્રાઇવિંગ લાયસન્સ ( Driving Licence), વૉટર આઇડી ( Voter ID), પાન કાર્ડ ( Pan Card), એડ્રેસ પ્રૂફ – Address Proof: Passport, Aadhar, Utility bill, Rent Agreement or ownership proofs હોવુ જોઇએ. સાથે જ 6 મહિનાનુ બેન્ક સ્ટેટમેન્ટ હોવુ જોઇએ.
બિઝનેસ પ્રૂફ ડૉક્યૂમેન્ટ્સમાં તમે જે બિઝનેસ કરી રહ્યાં છો, અને જેના માટે લૉન જોઇએ છે, તેના સંબંધિત પેપર પણ લગાવવાના હોય છે. આ ડૉક્યૂમેન્ટની જરૂર લૉન માટે પડે છે.
આમાં Proof of Business , GST Return Statements, Two years of ITR for Both Personal and Business Income, Proofs of Qualification for SEPs, Registration ડૉક્યૂમેન્ટ્સ, Business address, નાના બિઝનેસના માલિકોએ એ નક્કી કરવુ જોઇએ કે આ ડૉક્યૂમેન્ટ્સ ખરા હોય, આ પેપર લૉન માટે અરજી કરતી વખતે નાણાંકીય સંસ્થાઓને આપવા પડે છે.