ભારતમાં આ યોજનાના કારણે મોબાઈલ નંબરમાં હોય છે 10 ડિજિટ

National Numbering Plan: ભારતમાં મોબાઈલ નંબર 10 આંકડાનો કેમ હોય છે, જેની ઘણા લોકોને ખબર નથી હોતી.

આજકાલ દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન છે. તેના દ્વારા લોકો કોલિંગ અને મેસેજિંગ કરે છે. આ માટે, એક નંબર જરૂરી છે અને તે નંબર 10 અંકોમાં છે.

Sponsored Links by Taboola