આ ઘરોમાં PM સૂર્ય ઘર યોજના અંતર્ગત સોલાર પેનલ નથી લગાવી શકાતી, જાણો શું છે નિયમ

પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ સોલાર પેનલ સ્થાપિત કરવા માટેની શરતો છત ન હોય, છત શેર થતી હોય કે પહેલા સબસિડી મળી હોય તો પાત્ર નથી.

PM Surya Ghar Yojana eligibility rules: સરકારી નોકરી કરતા કે આવકવેરો ભરતા લોકો પણ યોજના માટે પાત્ર નથી; યોજના વિશે વધુ માહિતી માટે અધિકૃત વેબસાઇટની મુલાકાત લો.

Sponsored Links by Taboola