Pran Pratishtha: ટાટાથી માંડીને અંબાણી-અદાણી સુધીના આ મોટા ઉદ્યોગપતિઓને પ્રાણ પ્રતિષ્ઠામાં અયોધ્યા આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું
પીટીઆઈના જણાવ્યા અનુસાર રાજ્યના મહેમાનોની યાદીમાં 500થી વધુ ઉદ્યોગપતિઓનો સમાવેશ કરવામાં આવશે. આ યાદીમાં મનોરંજન, રમતગમત, સંગીત અને અન્ય ક્ષેત્રના મહાનુભાવોનો સમાવેશ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppHDFC બેંકના પૂર્વ ચેરમેન દીપક પરીખ પણ અયોધ્યા આવી શકે છે.
ઈન્ફોસિસના સ્થાપક એનઆર નારાયણ મૂર્તિ પણ અયોધ્યા આવી શકે છે.
ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન અને તેમની પત્ની લલિતાને પણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.
વિપ્રોના ભૂતપૂર્વ ચેરમેન અઝીમ પ્રેમજી પણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રા પણ આ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે.
આદિત્ય બિરલા ગ્રુપના કુમાર મંગલમ બિરલા પણ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે.
બોમ્બે ડાઈંગ કંપનીના ચેરપર્સન નુસ્લી વાડિયાને પણ કાર્યક્રમ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.