નોટબંધી પછીનો મોટો ખુલાસો: RBI એ ૨૦૦૦ ની નોટોના પરત ફરવાના આંકડા જાહેર કર્યા!

ચલણમાંથી ૯૮.૨૬% નોટો પરત આવી, RBI એ જમા કરાવવા અને બદલી કરાવવા ફરી અપીલ કરી પોસ્ટ ઓફિસ દ્વારા પણ બદલી શકશે.

₹2000 note circulation 2025: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા ૨૦૦૦ રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાના નિર્ણયને બે વર્ષ પૂર્ણ થયા હોવા છતાં, હજુ પણ હજારો કરોડ રૂપિયાની આ નોટો લોકો પાસે રહી ગઈ છે. RBI દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, ₹ ૬,૧૮૧ કરોડ રૂપિયાની ૨૦૦૦ રૂપિયાની નોટો હજુ પણ લોકો પાસે છે.

Sponsored Links by Taboola