AC Gas Cost: ઘરે એસીમાં ગેસ રિફિલિંગનો કેટલો હોય છે ચાર્જ? જાણી લો નહીંતર છેતરાઈ જશો તમે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Jun 2024 06:16 PM (IST)
1
ઉનાળાની ઋતુ આવતાની સાથે જ લોકો કુલર અને એસીનો ઉપયોગ કરવા લાગે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ઘણી વખત આપણે ACની સર્વિસ કરાવવા માટે એન્જિનિયરને ફોન કરીએ છીએ. ઘણીવાર ACમાં ગેસ ખતમ થવાની સમસ્યા પણ થાય છે.
3
જ્યારે પણ એન્જિનિયર ગેસ ભરવા માટે આવે છે, ત્યારે તે તમારી પાસેથી 2500 થી 3000 રૂપિયા વસૂલે છે.
4
ગેસ રિફિલિંગ માટેનો ચાર્જ ACમાં લીકેજ પોઈન્ટ પર આધારિત છે.
5
મળતી માહિતી મુજબ એસી સર્વિસ સેન્ટરમાં ગેસ રિફિલિંગનો 1500થી 2500 રૂપિયાનો ખર્ચ થાય છે.
6
જો કોઈ તમારી પાસેથી 3000 અથવા 4000 રૂપિયા લે છે, તો તમારે સમજી લેવું જોઈએ કે તે તમારી સાથે છેતરપિંડી થઈ રહી છે.