PVC Aadhaar Card: ફાટેલું જૂનું આધાર કાર્ડ લઈને ફરી રહ્યા હો તો આજે જ કરી લો આ કામ, ઘરે બનીને આવશે PVC કાર્ડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Feb 2024 11:05 PM (IST)
1
ઘણીવાર એવું જોવા મળ્યું છે કે લોકો પેપર આધાર કાર્ડનો ઉપયોગ કરે છે, જેના પર લેમિનેશન કરેલું હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ઘણા લોકો ઘણા વર્ષોથી એક જ આધાર કાર્ડ પોતાના ખિસ્સામાં રાખે છે, જેના કારણે તે ફાટી જાય છે અથવા વાંકુ જાય છે, જે એકદમ વિચિત્ર લાગે છે.
3
તમારા ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડની જેમ તમે આધાર કાર્ડ પણ બનાવી શકો છો. તેને પીવીસી આધાર કાર્ડ કહેવામાં આવે છે. બહારથી બનાવેલ પીવીસી કાર્ડ માન્ય નથી.
4
આ માટે તમારે સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. આ પછી તમારે તમારો આધાર નંબર એન્ટર કરીને લોગીન કરવું પડશે.
5
OTP દાખલ કર્યા પછી, તમે My Aadhaar વિભાગમાં જશો અને Order Aadhaar PVC કાર્ડનો વિકલ્પ જોશો.
6
અહીંથી તમે 50 રૂપિયાની ફી ભરીને પીવીસી બેઝ ઓર્ડર કરી શકો છો.