મૃત્યુ બાદ આધાર કાર્ડનું શું થાય છે, બંધ કરાવવું જરુરી ?

મૃત્યુ બાદ આધાર કાર્ડનું શું થાય છે, બંધ કરાવવું જરુરી ?

પ્રતિકાત્મક તસવીર

1/5
જો તમે ભારતમાં રહો છો તો આધાર કાર્ડ વગર તમારું કોઈપણ કાર્ય પૂર્ણ માનવામાં આવશે નહીં. શું તમે ક્યારેય વિચાર્યું છે કે મૃત્યુ પામેલા લોકોના આધાર કાર્ડનું શું થાય છે ?
2/5
તમારે બેંક ખાતું ખોલાવવું હોય કે પાસપોર્ટ બનાવવો હોય કે જમીન ખરીદવી હોય આધાર કાર્ડ જરૂરી છે.
3/5
ઘણા દેશોમાં એવો નિયમ છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે તેના સરકારી અને સત્તાવાર દસ્તાવેજો નિષ્ક્રિય કરી દેવામાં આવે છે, જેથી કોઈ આ દસ્તાવેજોનો દુરુપયોગ ન કરી શકે.
4/5
પરંતુ ભારતમાં એવું નથી. અહીં આધાર કાર્ડને નિષ્ક્રિય કરવાની કોઈ રીત નથી.
5/5
જો કે, તે જરૂરી છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના પરિવારના સભ્યોએ આધાર કાર્ડ કેન્દ્ર પર જઈને મૃત વ્યક્તિનું મૃત્યુ પ્રમાણપત્ર તેના આધાર કાર્ડ સાથે લિંક કરાવવું જોઈએ. આ કર્યા પછી, કોઈ ઈચ્છે તો પણ આ આધાર કાર્ડનો દુરુપયોગ કરી શકશે નહીં.
Sponsored Links by Taboola