મોત બાદ ક્યાં સુધી એક્ટિવ રહે છે પાન અને આધાર કાર્ડ? જાણો બંધ કરવાની પ્રક્રિયા?
આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા દસ્તાવેજો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દસ્તાવેજો વિના તમે કાર્ય પૂર્ણ કરી શકતા નથી. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન રહે છે કે મૃત્યુ પછી દસ્તાવેજનું શું થાય છે?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆધાર કાર્ડ અને પાન કાર્ડ બંને ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજો છે, જેના વિના તમારું કામ અટકી શકે છે.
ઘણા લોકોના મનમાં આ સવાલ હોય છે કે મૃત્યુ પછી આધાર કાર્ડ અને પાન કાર્ડનું શું થશે?
ઘણી વખત લોકો આધાર કાર્ડનો દુરુપયોગ કરે છે, તેનાથી બચવા માટે તમે મૃતકના આધાર કાર્ડને લોક કરી શકો છો.
આટલું જ નહીં, જો પરિવારના સભ્યો ઈચ્છે તો તેઓ મૃત્યુ પામનાર વ્યક્તિનું આધાર કાર્ડ અને મૃત્યુ પ્રમાણપત્રને લિંક કરાવી શકે છે
તમે મૃતકનું પાન કાર્ડ પણ બંધ કરાવી શકો છો આ માટે તમે કોઈપણ ઓનલાઈન સેન્ટર પર જઈ શકો છો.
મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારના સભ્યો આધાર કાર્ડ અને પાન કાર્ડ સરેન્ડર કરી શકે છે.