Dubai Gold Price : દુબઇમાં આટલું સસ્તુ કેમ મળે છે સોનુ, જાણો કારણ
દુબઈમાં સોનું સસ્તું હોવાના કારણે લોકો અવારનવાર દુબઈથી ભારત આવતા તેમના સંબંધીઓ પાસેથી સોનું મંગાવે છે પરંતુ તેમ છતાં તેને સસ્તુ નથી પડતું કેવી રીતે જાણીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતમાં સોનાની કિંમત એટલી વધી ગઈ છે કે, તેને સામાન્ય રીતે દરેક વ્યક્તિ ખરીદવાની હિંમત નથી કરતી
શું આપ જાણો છો કે દુબઇની તુલનામાં ભારતમાં સોનાની કિંમત ખૂબ જ ઓછી હોય છે. જો કે એવું કેમ છે તે આપ જાણો છો
ભારત કરતાં દુબઈમાં સોનું સસ્તું હોવાનું કારણ આયાત ડ્યૂટી છે. ભારતમાં જ્યાં સોનાની આયાત પર ડ્યુટી ભરવી પડે છે. જ્યારે દુબઈમાં સોના પર કોઈ આયાત જકાત નથી.
મનીકંટ્રોલના એક અહેવાલ મુજબ, દરોમાં આ તફાવતને કારણે, ઘણા લોકો દુબઈમાં રહેતા તેમના પરિચિતો અથવા સંબંધીઓ પાસેથી દુબઈથી સોનાના દાગીના મંગાવે છે. જો કે, તેમ છતાં તેમને ઇમ્પોર્ટ ડ્યુટી ચૂકવવી પડે છે.
છે. તો બીજી તરફ દુબઈમાં ભારતીય જ્વેલરીની સારી માંગ છે. આ જ કારણ છે કે ભારતની દરેક મોટી જ્વેલરી બ્રાન્ડના ત્યાં સ્ટોર છે.
જોકે, ભારતમાં સોનાના મેકિંગ ચાર્જ 7 ટકા છે, જ્યારે દુબઈમાં આ ચાર્જ 25 ટકા છે. આ અર્થમાં, સોનાને જ્વેલરીમાં મોલ્ડ કર્યા પછી, તેની કિંમત ત્યાં વધી જાય છે.