Business: ફક્ત 25 હજાર રૂપિયામાં શરૂ કરો આ ધાંસૂ બિઝનેસ, થશે 30 લાખ સુધીની કમાણી, સરકાર પણ આપે છે સબસિડી
Best Business Idea: જો તમે નોકરીના પ્રેશરમાંથી બહાર નીકળવા માંગો છો, અને તમે ધંધા માટે કોઇ સારો આઇડિયા શોધી રહ્યાં છે, અને તે પણ સસ્તામાં સારો બિઝનેશ થાય એવો, તો ચિંતા ના કરો, આ માટે અમે તમને મદદ કરી રહ્યાં છીએ. આ સ્ટૉરી તમારા માટે અહીં લખી રહ્યાં છે, જેમાં ધાંસૂ બિઝનેસ બતાવવામા આવ્યા છે જે માત્ર 25 હજાર રૂપિયાથી શરૂ થઇ શકે છે અને વાર્ષિક ધોરણે તમને 30 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી આપી શકે છે, એટલુ જ નહીં સરકાર પણ આ બિઝનેસ માટે સબસિડી આપી રહી છે. જાણો આ બિઝનેસ વિશે.......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ધાંસૂ બિઝનેસ છે મોતીની ખેતીનો (Pearl farming). આ બિઝનેસ આજે ખુબ ચર્ચામાં છે, અને સારુ વળતર આપી રહ્યો છે, સરકાર આ બિઝનેસ માટે 50 ટકા સુધીની સબસિડી આપી રહી છે, આને શરૂ કરવા માટે તમારે ફક્ત 25 હજાર રૂપિયાની જ જરૂર પડી શકે છે. જાણો
મોતીની ખેતીનો બિઝનેસ - તમે સીપ અને મોતીની ખેતીનો બિઝનેસ કરી શકો છે, આમાં કમાણીના વધુ ચાન્સ છે, આમા રોકાણ ઓછુ છું.
આમાં શેની જરૂર પડશે - આ માટે એક તળાવ, સીપ (જેમાં મોતી તૈયાર થાય છે) અને ટ્રેનિંગ. આમાં સૌથી જરરી તળાવ હોય છે. ભારતમાં કેટલીય જગ્યાએ આ બિઝનેસે વેગ પકડ્યો છે, દક્ષિણ ભારત અને બિહારના દરભંગાના સીપની ક્વૉલિટી સારી હોય છે. આની ટ્રેનિંગ આપતી દેશમાં કેટલી સંસ્થા છે. તમે મુંબઇમાં પણ આ બિઝનેસની ટ્રેનિંગ લઇ શકો છો.
કઇ રીતે કરશો ખેતી - સૌથી પહેલા મોતીઓની ખેતી કરવા માટે સીપીઓને એક જાળમાં બાંધીને 10 થી 15 દિવસ માટે તળાવમાં નાંખી દેવામાં આવે છે, આ પછી સીપને બહાર કાઢીને તેને સર્જરી કરવામાં આવે છે, આમાં પાંચ કૉટિંગ લેયર બાદ સીપ બને છે, જે ધીમે ધીમે મોતી બની જાય છે. આમાં વધુ વાર નથી લાગતી
ખર્ચ અને વેચાણ - તમારે મોતીની ખેતી કરવા માટે 25 થી 35 હજારનો જ ખર્ચ આવે છે, અને મોતી બન્યા બાદ તેને તમે લગભગ 120 થી 200 રૂપિયામાં વેચી શકો છો, એક સીપમાંથી બે મોતી નીકળે છે.
આ બિઝનેસમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (Pradhan Mantri Matsya Sampada Yojna) થી મદદ મળી શકે છે. તમને ઓછા રોકાણમાં વધુ નફો મળી શકે છે.
લ પ્રૉફિટ કેવુ રહેશે - જો તમે કુલ પ્રૉફિટની વાત કરો છો, તો આ મોતીની ખેતી માટે એક એકરના તળાવમાં 25000 સીપી નાંખો છો, તો તમને લગભગ 8 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે, પરંતુ આમાં કેટલાક સીપ ખરાબ પણ થાય છે, છતાં પણ 50% થી વધુ સીપ સારા રહે છે, અને એક મોતી લગભગ 120 થી 200 રૂપિયાની કિંમતમાં વેચાય છે, આ હિસાબે ખર્ચો કાપીએ તો તમારી કમાણી વાર્ષિક રીતે 30 લાખ રૂપિયાથી વધુની થઇ જાય છે.