Financial Planning: નોકરીની સાથે શરૂ કરો આ રીતે ફાઇનાન્સિયલ પ્લાનિંગ, જીવનભર પૈસાની નહીં રહે કમી...........
Investment Planning: દરેક વ્યક્તિએ પોતાના ઘડપણનુ પ્લાનિંગ કરવુ ખુબ જરૂરી છે. આવામાં તમે એવી કોશિશ કરો કે મોંઘવારીને ધ્યાનમાં રાખતા વૃદ્ધાવસ્થાનુ પ્લાનિંગ કરે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppInvestment Tips: દરેક ભારતવાસી પોતાની આઝાદીના 75 વર્ષ મનાવી રહ્યો છે. આવામાં આ દેશની એક મોટી વસ્તી યુવાઓની છે. આ આઝાદી પર દ દેશને સુંદર અને સુંરક્ષિત ભવિષ્ય નિર્ભર કરે છે. આવામાં ભવિષ્યની બેસ્ટ પ્લાનિંગ માટે કેટલીક ફાયનાન્સિયલ ટિપ્સને ફોલો કરવી બહુજ જરૂરી છે.
જો તમે કોઇપણ નોકરી શરૂ કરી છે, તો તમારે ખર્ચ અને બચતને યોગ્ય રીતે બેલેન્સ કરવુ જરૂરી છે. જાણો છો તમે કઇ રીતે પોતાનુ ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરી શકો છો.
તમે જે ઉંમરે કમાણી કરવાનુ શરૂ કરો એ વાચનુ હંમેશા ધ્યાન રાખો કે પોતાની કમાણીનો એક ભાગની બચત જરૂર કરો. આનાથી તમે ભવિષ્યની જરૂરિયાતોને આસાનીથી પુરી કરી શકો છો.
આની સાથે જ કમાણીની સાથે જ ખુદને અને પરિવારના જીવનને સુરક્ષિત બનાવો. આ માટે તમે ઇન્શ્યૉર, પૉલીસી જરૂર ખરીદો. આની સાથે જ તમે હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલીસી જરૂર ખરીદો.
આની સાથે જ તમારે થોડાક પૈસાનુ રોકાણ કરવાની સાથે સાથે ઇમર્જન્સી ફન્ડ પણ રાખવુ જોઇે. એ વાતનુ ધ્યાન રાખો કે તમારા ઘરના ખર્ચા કરવા માટે ઓછામાં ઓછુ 6 મહિનાનુ ઇમર્જન્સી ફન્ડ હોય.
દરેક વ્યક્તિએ પોતાના વૃદ્ધાશ્રમનુ પ્લાનિંગ કરવુ ખુબજ જરૂરી છે. આવામાં તમે એ કોશિશ કરો કે મોંઘવારી દરને ધ્યાનમાં રાખતા પોતાની વૃદ્ધાવસ્થાનુ પ્લાનિંગ કરો. આનાથી તમારે 60 વર્ષની ઉંમર પછી પૈસાની કમી ના રહે.