ગાંધીનગર: ત્રીજા નોરતાની રાતે ખેલૈયાઓએ કરી જમાવટ, તાન પહેરી ઝૂમ્યા ખેલૈયા, જુઓ તસવીરો
ગાંધીનગર શેરી ગરબા
1/5
રાજ્યના પાટનગરમાં હવે ચૂંટણી બાદ ગરબાનો રંગ જામ્યો છે.
2/5
ત્રીજે નોરતે ટ્રેડ઼િશનલ વેશભૂષા સાથે ખેલૈયા તાન પહેરી ગરબે ઘુમ્યાં
3/5
ગાંધીનગરની સોસાયટીના ગરબા એબીપી અસ્મિતા પર લાઇવ ટેલિકાસ્ટ થયા હતા
4/5
ગાંધીનગરની વાવોલ સોસાયટીમાં યુવતીઓ સોળે શણગાર સજી ગરબાની મોજ માણી
5/5
જૂદા-જુદા ગરબાના મૂવ્સ સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યાં.
Published at : 10 Oct 2021 03:36 PM (IST)