Shravan 2024: શ્રાવણના પ્રથમ સોમવારે નાગેશ્વર જ્યોતિર્લિંગના ઘરે બેઠા કરો દર્શન, જુઓ તસવીરો

Shravan 2024: શ્રાવણના પ્રથમ સોમવારે નાગેશ્વર જ્યોતિર્લિંગના ઘરે બેઠા કરો દર્શન, જુઓ તસવીરો

નાગેશ્વર જ્યોતિર્લિંગ

1/6
દેવભૂમિ દ્વારકા: આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે. યાત્રાધામ દ્વારકા અને નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે મંગળા આરતીમા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
2/6
દ્વારકા, મીઠાપુર, બેટ દ્વારકા સહિત અનેક ગામોથી મંગળા આરતીના દર્શન કરવા ભક્તો પગપાળા પહોંચ્યા હતા.
3/6
આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે. આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોવાથી આ દિવસનું ખાસ મહત્વન છે.
4/6
નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે આરતીમાં ભક્તો ઉમટી પડ્યા હતા.
5/6
નાગેશ્વર જ્યોતિર્લિંગના પરિસરમાં ભગવાન શિવની ખૂબ જ આકર્ષક ધ્યાન મુદ્રામાં વિશાળ પ્રતિમા બનાવવામાં આવી છે, જેના કારણે મંદિર 3 કિલોમીટર દૂરથી દેખાય છે.
6/6
આ મંદિરમાં સ્થાપિત જ્યોતિર્લિંગના દર્શન કરનારાઓ માટે ભગવાન શિવનો ખૂબ મહિમા છે.
Sponsored Links by Taboola