અમદાવાદમાં શેરી ગરબાની ધૂમ, ખેલૈયાઓએ સાતમે નોરતે કરી જમાવટ, જુઓ તસવીરો
અમદાવાદ શેરી ગરબા
1/8
અમદાવાદમાં જામ્યો ગરબાનો રંગ, ગેલેક્સી સોસાયટીમાં ખેલૈયા રાજસ્થાની પરિધાન સાથે રમ્યા ગરબે,
2/8
નૃત્ય નાટિકા અને ગરબાનો અનોખો સમન્વય
3/8
ગાંધીનગરના શેરી ગરબાની ઝલક
4/8
ગાંધીનગર સેક્ટર 25ના ગરબા
5/8
ખેલૈયાઓ પરંપરાગત આકર્ષક પરિધાનમાં ઘુમ્યાં ગરબે
6/8
અમદાવાદ સાયન્સ સિટીના ગરબાની ઝલક
7/8
ગાંધીનગરમાં સાતમે નોરતા ખેલૈયાએ કરી જમાવટ
8/8
ટીટોળો, પોપટીયુ. રંગલો સહિતના ગરબાના સ્ટેપ સાથે ઝૂમ્યાં ગરબે
Published at : 13 Oct 2021 03:34 PM (IST)