ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી ત્રણ કલાકમાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Alert: હવામાન વિભાગે આજે જાહેર કરેલી તાજી આગાહી મુજબ, ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આગામી ત્રણ કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

Gujarat Weather Alert: વિગતવાર માહિતી આપતા હવામાન નિષ્ણાતોએ જણાવ્યું કે અમદાવાદ, બનાસકાંઠા, ખેડા, અરવલ્લી, મહીસાગર અને આણંદ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Sponsored Links by Taboola