Har Ghar Tiranga: તાપીના આ ગામનો આદિવાસી સમુદાય કરી રહ્યો છે આ ખાસ કામ
Har Ghar Tiranga: દેશનો દરેક ભારતીય દેશની આઝાદી અને રાષ્ટ્રધ્વજ માટે ગર્વની અનુભવે તે માટે “હર ઘર તિરંગા” અભિયાન ઉજવણી કરવામાં આવી રહી છે.
હર ઘર તિરંગા
1/4
તાપી જિલ્લાના છિડિયા નામના નાના આદિવાસી ગામને હરઘર તિરંગા અભિયાન માટે રાષ્ટ્રધ્વજ વહન માટે 5 લાખ વાંસની લાકડીઓ બનાવવાનો ઓર્ડર મળ્યો છે.
2/4
એક અધિકારીએ જણાવ્યું કે, આદિવાસી સમુદાયના આ લોકોને કામ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ પૂરું પાડવામાં આવ્યું છે.
3/4
આદિવાસી સમુદાયના લોકો હોંશે હોંશે તિરંગા અભિયાનમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.
4/4
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ
Published at : 06 Aug 2022 01:57 PM (IST)