સાવધાન! આગામી થોડા કલાકોમાં મચશે તબાહી, 4 ચક્રવાતી સિસ્ટમથી અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ: આગામી 2 થી 3 કલાકમાં 40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે યુપી, પંજાબ અને હરિયાણા સહિતના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી.

હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ: આગામી 2 થી 3 કલાકમાં 40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે યુપી, પંજાબ અને હરિયાણા સહિતના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી.

જો તમે આગામી દિવસોમાં ક્યાંય બહાર જવાનું વિચારી રહ્યા હોવ, તો થોભી જજો. ભારતીય હવામાન વિભાગ (IMD) એ એક મોટી ચેતવણી જારી કરી છે, જે મુજબ દેશના અનેક રાજ્યોમાં કુદરતનો મિજાજ એકાએક બદલાઈ રહ્યો છે. વાતાવરણમાં થઈ રહેલી આ હિલચાલ પાછળનું મુખ્ય કારણ એકસાથે સક્રિય થયેલી 4 ચક્રવાતી સિસ્ટમ (Cyclonic Circulation) છે. આ ભયંકર સિસ્ટમને કારણે આગામી થોડા દિવસોમાં દેશના મોટા ભાગોમાં વાવાઝોડા અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે.

Sponsored Links by Taboola