Gujarat Rain: ગુજરાતમાં એકસાથે 2 સિસ્ટમ સક્રિય થતાં સાંબેલાધાર વરસાદ પડશે, આ જિલ્લાઓ માટે મોટો ખતરો

Rain Alert: દક્ષિણ ગુજરાતથી બંગાળ સુધી ટ્રફ અને રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, નદીઓમાં પૂરની શક્યતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના.

gujarat rain news: ગુજરાતમાં ચોમાસું હવે પૂરા જોશમાં સક્રિય થઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને આગામી 24 કલાક રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.

Sponsored Links by Taboola