ગુજરાત પાસેના હિલ સ્ટેશનનો નજારો જોઇને થઈ જશો ખુશ, આ રહી તસવીરો

mount_abu1

1/10
બનાસકાંઠાઃ માઉન્ટ આબુ માં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. માઇનસ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે. પ્રવાસીઓ સહિત સ્થાનિકો ઠંડીમાં ઠુંઠવાયા હતા.
2/10
માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાઇ. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પાણી બરફથી થીઝી ગયા. વહેલી સવારે પ્રવાસીઓ ચાય સાથે ઠંડીની મજા પણ માણી.
3/10
માઉન્ટ આબૂમાં કાર પર બરફ જામી ગયો.
4/10
પ્રવાસીઓ ઠંડીમાં ઠુંઠવાયા. લોકોએ બરફ સાથે મજા માણી,
5/10
માઉન્ટ આબૂમાં પાણી થઈ ગયું બરફ.
6/10
લોકોએ ઠંડીમાં ચા સાથે માણી મજા.
7/10
માઉન્ટ આબૂમાં ઠંડીને કારણે વાહનો પણ બંધ પડી ગયા.
8/10
માઉન્ટ આબૂમાં બરફની ચાદર છવાઇ
9/10
માઉન્ટ આબૂમાં ઠંડીથી હિલ સ્ટેશનનું અદભૂત સૌંદર્ય ખીલ્યું.
10/10
લોકો ઠંડીમાં ઠુંઠવાયા.
Sponsored Links by Taboola