In Graphics: પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કયા જિલ્લામાં કેટલા ફોર્મ ભરાયા ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Nov 2022 02:46 PM (IST)
1
મોરબીમાં 3 બેઠકો માટે 80 ફોર્મ ભરાયા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
રાજકોટમાં 8 બેઠકો માટે 170 ફોર્મ ભરાયા.
3
દેવભૂમિ દ્વારકામાં 2 બેઠક માટે 48 ફોર્મ ભરાયા.
4
કચ્છમાં 6 બેઠકો માટે 92 ફોર્મ ભરાયા.
5
પોરબંદરમાં 2 બેઠક માટે 43 ફોર્મ ભરાયા.
6
ગીર સોમનાથમાં 7 બેઠકો માટે 108 ફોર્મ ભરાયા.
7
ભાવનગરમાં 7 બેઠકો માટે 108 ફોર્મ ભરાયા.
8
નર્મદામાં 2 બેઠકો માટે 15 ફોર્મ ભરાયા.
9
ભરૂચમાં 5 બેઠકો માટે 75 ફોર્મ ભરાયા.
10
સુરતમાં 16 બેઠકો માટે 362 ફોર્મ ભરાયા.
11
તાપીમાં 2 બેઠકો માટે 17 ફોર્મ ભરાયા.
12
ડાંગમાં એક બેઠક માટે ત્રણ ફોર્મ ભરાયા.
13
નવસારીમાં 4 બેઠક માટે 48 ફોર્મ ભરાયા.
14
વલસાડમાં 5 બેઠક માટે 50 ફોર્મ ભરાયા.