Gujarat Budget 2023: ગુજરાતના વિકાસના 5 સ્તંભ, જુઓ ગ્રાફિક્સ
Gujarat Budget 2023: રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે બીજીવાર બજેટ રજૂ કર્યું. ગુજરાત સરકારનું વર્ષ 2023-24નું કુલ બજેટ 3 લાખ 1 હજાર 22 કરોડ રૂપિયાનું છે. શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યુ.
gujarat budget
1/5
ગુજરાત સરકારના આ બજેટના પાંચ સ્તંભ પર ગુજરાતના આધુનિક વિકાસનો રોડમેપ રચાયો છે. જેમાં પ્રથમ ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગને પાયાની સુવિધા સહિત સામાજિક સુરક્ષા છે.
2/5
સમતોલ વિકાસ માટે માનવ સંસાધનનો વિકાસ બીજા ક્રમે છે.
3/5
વિશ્વસ્તરીય આંતરમાળખાકીય સવલતો ગુજરાતના આધુનિક વિકાસના રોડમેપમાં ત્રીજા ક્રમે છે.
4/5
કૃષિ, ઉદ્યોગ અને સેવાક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ ગુજરાતના આધુનિક વિકાસના રોડમેપમાં ચોથા ક્રમે છે.
5/5
ગ્રીન ગ્રોથ ગુજરાતના આધુનિક વિકાસના રોડમેપમાં પાંચમા ક્રમે છે.
Published at : 24 Feb 2023 02:47 PM (IST)