Rahul Gandhi Gujarat Visit 2022: રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતની જુઓ શાનદાર તસવીરો
સ્ટેજ પર પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓનું અભિવાન સ્વીકાર્યું હતુ. (તસવીર સૌજન્યઃ ટ્વિટર)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત કોંગ્રસે પ્રમુખ જગદીશ ઠાકોરે રાહુલ ગાંધીને સુતરની આંટી પહેરાવી સ્વાગત કર્યુ હતું. (તસવીર સૌજન્યઃ ટ્વિટર)
ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીને મોમેન્ટો આપવામાં આવ્યો હતો. (તસવીર સૌજન્યઃ ટ્વિટર)
રાહુલ ગાંધીને સુતરની આંટી પહેરાવી સ્વાગત કરતાં ગુજરાત કોંગ્રેસના ચૂંટણી ઓબ્ઝર્વર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત. (તસવીર સૌજન્યઃ ટ્વિટર)
સભા સ્થળે કાર્યકારો સાથે હાથ મિલાવતાં રાહુલ ગાંધી. (તસવીર સૌજન્યઃ ટ્વિટર)
ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. (તસવીર સૌજન્યઃ ટ્વિટર)
કાર્યકરોને સંબોધન કર્યા બાદ રાહુલ ગાંધીએ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. (તસવીર સૌજન્યઃ ટ્વિટર)
image 8
image 9