Local Body Election: કૉંગ્રેસે નવસારી જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી કરી જાહેર

1/4
રાજ્યમાં આગામી 28મી ફેબ્રુઆરીએ 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. જેની મતગણતરી 2 માર્ચના રોજ થશે. ત્યારે કૉંગ્રેસે નવસારી જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.
2/4
3/4
4/4
Published at :