Local Body Election: કૉંગ્રેસે વલસાડ અને ડાંગ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી કરી જાહેર

રાજ્યમાં આગામી 28મી ફેબ્રુઆરીએ 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. જેની મતગણતરી 2 માર્ચના રોજ થશે. ત્યારે કૉંગ્રેસે વલસાડ અને ડાંગ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.

Sponsored Links by Taboola