ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારનાં લોકો રેઈન કોટ અને છત્રી કાઢી રાખે
gujarati.abplive.com
Updated at:
06 Jun 2024 07:15 AM (IST)
1
આગામી પાંચથી સાત દિવસ ગુજારતમાં હળવોથી સામાન્ય વરસાદ વરસશે. 9 જૂનના ગીર સોમનાથ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં વરસશે વરસાદ.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
10 જૂનના અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી, વડોદરા, નવસારી, વલસાડ અને દાહોદમાં પડશે વરસાદ.
3
તો 11 જૂનના અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી, નવસારી, વલસાડ, દાહોદ અને વડોદરામાં વરસશે વરસાદ.
4
12 જૂનના ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, અરવલ્લી, અને પંચમહાલ જિલ્લામાં વરસશે વરસાદ.
5
તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી કે, 12 જૂનથી ગુજરાતમાં બેસશે ચોમાસું. 12 થી 15 જૂન વચ્ચે વાવણીલાયક વરસાદ વરશે. કેટલાક જિલ્લામાં તો ભારેથી અતિભારે વરસાદ વરસશે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)