પુરપાટ આગળ વધી રહ્યું છે ચોમાસું! આ તારીખથી ગુજરાતમાં ધમધોકાર વરસાદ પડશે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

હવામાન વિભાગ (IMD) અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં 15 જૂન સુધીમાં ચોમાસું આવી શકે છે. ચોમાસાના આગમનની સાથે જ ગુજરાતના લોકોને આકરી ગરમીમાંથી રાહત મળવાની આશા છે.

હવામાન વિભાગ (IMD) અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં 15 જૂન સુધીમાં ચોમાસું આવી શકે છે. ચોમાસાના આગમનની સાથે જ ગુજરાતના લોકોને આકરી ગરમીમાંથી રાહત મળવાની આશા છે.

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ આ દિવસોમાં ભારે ગરમીની ઝપેટમાં છે. જો કે, આ દરમિયાન હવામાન વિભાગ (IMD) તરફથી રાહતના સમાચાર આવ્યા છે.

Sponsored Links by Taboola