Neha Malik: નેહા મલિકે હોટ તસવીરો શેર કરી ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી, બોલ્ડ અંદાજ થયો વાયરલ
પંજાબી સિનેમાના મ્યૂઝિક આલ્બમ્સમાં નજર આવી ચૂકેલી અભિનેત્રી નેહા મલિક પોતાની તસવીરોને લઈ ચર્ચામાં છે. છેલ્લા ઘણા દિવસોથી વેકેશન એન્જોય કરતી નેહાએ ઈન્સટાગ્રામ પર તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફરી એક વખત નેહા મલિકે હોટ તસવીરો શેર કરી છે. બેડ પર નેહાએ ખૂબ જ હોટ પોઝ આપ્યા છે.
નેહાનો કાતિલ અંદાજ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો પણ નેહા મલિકની આ તસવીરોને લાઈક કરી રહ્યા છે.
નેહા મલિક દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. નેહા ભોજપૂરી એક્ટ્રેસ છે. નેહા તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે.
આ તસવીરોમાં નેહા ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો પણ નેહાના હોટ અંદાજને લાઈક કરી રહ્યા છે.
નેહા મલિકે આ પહેલા બિકિની તસવીરો શેર કરી હતી. જે તસવીરો આગની જેમ વાયરલ થઈ હતી.
નેહા મલિકનો આ ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવ્યો છે. ફેન્સ નેહાની તસવીરોને લાઈક કરી રહ્યા છે.
નેહા મલિક પોતાની ગ્લેમરસ લાઇફસ્ટાઇલથી તમામ ભોજપુરી એક્ટ્રેસને પાછળ છોડે છે.