Photos: વરસાદના કારણે ડાંગ જિલ્લામાં આવેલો ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો, લોકો ઉમટી પડ્યા

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે અનેક નદી નાળા છલકાયા હતા.

ગીરા ધોધ

1/7
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે અનેક નદી નાળા છલકાયા હતા.
2/7
ભારે વરસાદના કારણે ડાંગ જિલ્લામાં આવેલો ગીરા ધોધ ફરીથી જીવંત બન્યો હતો.
3/7
ભારે વરસાદના કારણે ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો.
4/7
ગીરા ધોધના નયનરમ્ય દ્રશ્યો ડ્રોન વીડિયોમાં કેદ થયા હતા.
5/7
ગીરા ધોધને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
6/7
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 194 તાલુકામાં વરસાદ નોંધાયો હતો
7/7
રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે
Sponsored Links by Taboola