Gujarat Rain: આવતીકાલે રાજ્યના આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો શું છે આગાહી
Gujarat Rain: આવતીકાલે રાજ્યના આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો શું છે આગાહી
પ્રતિકાત્મક તસવીર
1/6
હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.
2/6
આવતીકાલે મંગળવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
3/6
11 જૂને સાબરકાંઠા ,અરવલ્લી ,પંચમહાલ, દાહોદ ,મહીસાગર ,વડોદરા ,છોટાઉદેપુર ,નર્મદા ,ભરૂચ ,સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ, તાપી ,દમણ ,દાદરા નગર, હવેલી ,જુનાગઢ ,અમરેલી, ભાવનગર ,ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
4/6
આજે પણ અનેક જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે.
5/6
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે.
6/6
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ વરસાદની આગાહી છે.
Published at : 10 Jun 2024 10:35 PM (IST)