Guajarat Rain Photo: જામ રાવલ ગામમાં ઘૂસ્યા પાણી, પોલીસ સ્ટેશનથી લઈને હાઇસ્કુલ,મંદિર પાણીમાં ગરકાવ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Aug 2024 01:50 PM (IST)
1
ભારે વરસાદને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
જામરાવલ ગામને 2 નદીના પાણીએ બાનમાં લીધુ છે.
3
જામરાવલ ગામની વચ્ચેથી નદી વહી રહી છે. જેના કારણે સર્વત્ર પાણી ભરાયા છે.
4
વર્તું અને સોરઠી નદીના પાણીએ જામરાવલની હાલત બગાડી છે.
5
પોલીસ સ્ટેશન, હાઇસ્કુલ, આરોગ્ય કેન્દ્ર, મંદિર તમામ સ્થળ પાણીમાં ગરકાવ થયા છે.
6
ગોપ અને બરડો ડુંગર પર વરસેલા વરસાદના પાણી જામરાવલ ગામમાં ઘૂસ્યા છે.