દાહોદના શેરી ગરબાના રંગ, પ્રાચીન પરંપરાગત ગરબે ઘૂમી ખેલૈયાઓએ સૌને કર્યાં મંત્રમુગ્ધ, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
09 Oct 2021 02:06 PM (IST)
1
દાહોદમાં પ્રાચીન ગરબાએ જમાવટ કરી છે. અહીં મહિલાઓ માથે મટકીઓ લઇને ગરબે ઘૂમતા પ્રાચીન ગરબીની ઝલક જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહેતા પ્રાચીન બેડાં રાસ સહિતના રાસની શેરી ગરબામાં હવે ફરી ઝલક જોવા મળી રહી છે. ખેલૈયાઓ અનોખી અદા સાથે ગરબે ઘૂમ્યા.
3
સખી સહેલી સાથે તાલ સાથે તાલીઓ મેળવીને વિવિધ આકર્ષક અદા સાથે ખેલૈયાઓએ આકર્ષણ જમાવ્યું હતું.
4
દાહોદમાં શેરી ગરબાની અનોખી રંગત જોવા મળી, જ્યાં ખેલૈયાઓએ પ્રાચીન બેડા રાસ રચીને અનોખ માહોલ સર્જ્યો હતો.
5
નવરાત્રિના બીજા નોરતાની રાત્રે અર્વાચીન ગરબાની રંગત સાથે ખેલાયા તાન પહેરીને અનોખી અદા સાથે ગરબે રમ્યાં.