Jagdeep Dhankhar Gujarat Visit PHOTO: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
gujarati.abplive.com
Updated at:
14 Oct 2022 10:29 PM (IST)
1
Jagdeep Dhankhar Gujarat Visit PHOTO: ઉપપ્રમુખ જગદીપ ધનખડ ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' અને ઘણા પ્રખ્યાત સ્થળોની મુલાકાત લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
તેમની સાથે તેમના ધર્મ પત્ની અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાત સરકારના મંત્રી જગદીશભાઈ પંચાલ પણ જોડાયા હતા.
3
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ પૂજન કર્યું હતું.
4
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિઝિટર બુકમાં નોંધ લખી હતી.
5
જગદીપ ધનખડે સરદાર પટેલના જીવનની સૂચિ ધરાવતા મ્યુઝિયમની મુલાકાત લીધી હતી.
6
કેવડીયા ખાતે સરદાર સરોવર ડેમની મુલાકાત લેતા જગદીપ ધનખડ
7
સુરતમાં ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કરતા ગૃહમંત્રી હર્ષ સંઘવી
8
સુરતમાં તેમણે નેશનલ ગેઈમ્સના કાર્યક્રમમાં હાજરી આપી.