ઇતિહાસ રચનાર નિખત જરીને 13 વર્ષની ઉમરથી બોક્સિંગ સીખવાનું કર્યું હતુ શરૂ, તેની માતા આ કારણે હતા નારાજ

નિખતનો જન્મ 14 જૂન 1996માં તેલંગણામાં થયો.માત્ર 13 વર્ષની ઉંમરે બોક્સિંગ સીખવાનું શરૂ કર્યું.

Continues below advertisement
નિખતનો જન્મ 14 જૂન 1996માં તેલંગણામાં થયો.માત્ર 13 વર્ષની ઉંમરે બોક્સિંગ સીખવાનું  શરૂ કર્યું.

નિખત જરીન

Continues below advertisement
1/6
ઇતિહાસ રચનાર નિખતનો જન્મ 14 જૂન 1996માં તેલંગણામાં થયો.માત્ર 13 વર્ષની ઉંમરે બોક્સિંગ સીખવાનું  શરૂ કર્યું.
ઇતિહાસ રચનાર નિખતનો જન્મ 14 જૂન 1996માં તેલંગણામાં થયો.માત્ર 13 વર્ષની ઉંમરે બોક્સિંગ સીખવાનું શરૂ કર્યું.
2/6
પિતાનું નામ મહોમ્મદ અહમદ જમીલ અને માતાનું નામ પ્રવીણા સુલ્તાના છે.કાકા શમશામુદ્દી કોચ હોવાથી શરૂઆતમાં તેમણે નિખતની બોક્સિંગમાં કરાવી હતી એન્ટ્રી,
3/6
રૂઢીવાદી માનસિકતાના કારણે નિખતનું બોક્સિંગમાં ઝુકાવથી તેમની માતા નારાજ હતા
4/6
કાકા શમશામુદ્દી એક જાણીતા કોચ છે. વર્ષ 2011માં પ્રથમ વખતે ગોલ્ડ મેડલ જીત્યો, તો 2014માં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.
5/6
2015માં 16મી વરિષ્ઠ મહિલા રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો
Continues below advertisement
6/6
2019 માં, સ્ટ્રેન્જેઝ મેમોરિયલ બોક્સિંગ ગોલ્ડ મેળવ્યો હતો અને 2022 માં તુર્કીમાં મહિલા વિશ્વ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેળવ્યો
Sponsored Links by Taboola