8મું પગાર પંચ: બેઝિક પગાર સીધો ₹66,240 થશે? કર્મચારીઓની સરકારે વધારી દીધી આશા

જમ્મુ-કાશ્મીરના કર્મચારી સંગઠનોએ પગાર પંચ સમક્ષ 3.68 ફિટમેન્ટ ફેક્ટરની માંગણી કરી, પેન્શન અને HRA સહિતના અન્ય લાભો વધારવા પણ કરી રજૂઆત.

Continues below advertisement
જમ્મુ-કાશ્મીરના કર્મચારી સંગઠનોએ પગાર પંચ સમક્ષ 3.68 ફિટમેન્ટ ફેક્ટરની માંગણી કરી, પેન્શન અને HRA સહિતના અન્ય લાભો વધારવા પણ કરી રજૂઆત.

8મા પગાર પંચને લઈને દેશભરના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં મોટી આશાઓ સેવાઈ રહી છે. આ દરમિયાન, જમ્મુ-કાશ્મીરના કર્મચારી સંગઠનોએ પગાર પંચ સમક્ષ એક એવો પ્રસ્તાવ રજૂ કર્યો છે, જે જો મંજૂર થાય તો લાખો કર્મચારીઓને મોટી આર્થિક રાહત મળી શકે તેમ છે.

Continues below advertisement
Continues below advertisement
Sponsored Links by Taboola