અગ્નિવીર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ, જાણો રજિસ્ટ્રેશન નમાટે ક્યા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, જુઓ ચેક લિસ્ટ

અરજી કરવા માટે, અરજદારોએ www.joinindianarmy.nic.in પર જવું પડશે અને પહેલા હોમ પેજ પર જવું પડશે. આ પછી તમારે JCO/OR/Agniveer નોંધણી વિભાગમાં લૉગિન કરવું પડશે.

અગ્નિવીર ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ વર્ષના સૌથી સારા સમાચાર આવ્યા છે. વર્ષ 2025 માટે ભારતીય સેનામાં અગ્નિવીર ભરતી માટેની અરજીઓ શરૂ થઈ ગઈ છે.

Sponsored Links by Taboola