રહસ્યમય 'બ્લેક બોક્સ' મળ્યું: રંગ નારંગી છતાં કેમ કહેવાય છે બ્લેક? જાણો એર ઇન્ડિયા ક્રેશની તપાસમાં તેની ભૂમિકા

Why is black box orange: અમદાવાદ દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું ELT મળ્યું, તપાસને મળશે ગતિ બ્લેક બોક્સની રચના અને કાર્યપદ્ધતિનું રહસ્ય ઉકેલાશે.

Why is black box orange: અમદાવાદ દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું ELT મળ્યું, તપાસને મળશે ગતિ બ્લેક બોક્સની રચના અને કાર્યપદ્ધતિનું રહસ્ય ઉકેલાશે.

ગુરુવારે અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં 241 મુસાફરો અને અન્ય સ્થાનિક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, ત્યારે તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. આ તપાસમાં એક મોટો વળાંક આવ્યો છે, કારણ કે દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું 'બ્લેક બોક્સ' મળી આવ્યું હોવાના અહેવાલો છે.

Sponsored Links by Taboola