Alaska Earthquake: 75 વર્ષમાં ચોથી વખત 8 તીવ્રતાની ઉપરનો ભૂકંપ, સુનામીની આપી ચેતવણી
યૂએસ જીઓલોજિકલ સર્વેમાં અલસ્કામાં ભૂકંપમાં 8.2 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્ર અલાસ્કામાં પેરિવિલથી 91 કિલોમીટર પૂર્વ-દક્ષિણ પૂર્વમાં દર્શાવવામાં આવ્યું છે. ભૂકંપનું સમુદ્ર સ્તરથી 29 મીલ નીચે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમેરિકાના અલાસ્કામાં પ્રાયદ્વીપમાં બુધવારે સાંજે 8.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે. ભૂકંપ બાદ સૂનામીની ચેતાવણી અપાઇ છે. ભૂકંપના કારણે થયેલા નુકસાના આંકડા હજુ સામે નથી આવ્યાં
હોનોલૂન સ્ટાર એડરવટાઝર મુજબ પ્રશાંત સુનામી ચેતાવણી કેન્દ્રમાં 8.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. હજું એ તપાસ કરવામાં આવી રહી છે કે, હવાઇમાં સુનામીનું જોખમ છે કે નહીં.
યૂએસ જીઓલોજી સર્વે મુજબ આ જ વિસ્તારમાં માત્ર અડધા કલાકમાં ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. પહલો આંચકો 8.2 તીવ્રતાનો નોંધાયો, ત્યારબાદ બીજો આંચકો 6.2 તીવ્રતાનો નોંધાયો છે જ્યારે તીજી વખત 5.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચતો અનુભવાયો.
અલાસ્કામાં Pacific Ring of Fireમાં આવે છે. જેમાં સીસ્મિક એક્ટિવટી માટે ખૂબ જ સક્રિય મનાય છે. અહીં માર્ચ 1964માં ઉત્તરી અમેરિકામાં સૌથી વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા 9.2 હતી. ભૂકંપ અને સુનામીન કારણે 250 લોકોના જીવ ગયા હતા.