આધાર સાથે ખોટો મોબાઈલ નંબર લિંક છે, જવું પડી શકે છે જેલમાં, આ રીતે ઓનલાઈન ચેક કરો

Aadhaar Mobile Number Link: તમારો કયો મોબાઈલ નંબર આધાર સાથે લિંક થયેલો છે? વળી, શું ખોટો મોબાઈલ નંબર તમારા આધાર સાથે લિંક થયેલો છે? આને આધાર પદ્ધતિ દ્વારા ચકાસી શકાય છે.

આ રીતે તમે મોટા નુકસાનથી બચી શકો છો. તેની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. ચાલો જાણીએ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ.

Sponsored Links by Taboola