Corona Vaccine: PM મોદી સહિત આ દિગ્ગજોએ લીધી કોરોનાની રસી, જુઓ તસવીરો

Continues below advertisement

Continues below advertisement
1/4
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સોમવારે પટનાની IGIMS હોસ્પિટલમાં કોરોના  રસી લીધી હતી. બિહારમાં નીતીશ સરકારે દરેકને ફ્રીમાં વેક્સિન આપવાની જાહેરાત કરી છે.
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સોમવારે પટનાની IGIMS હોસ્પિટલમાં કોરોના રસી લીધી હતી. બિહારમાં નીતીશ સરકારે દરેકને ફ્રીમાં વેક્સિન આપવાની જાહેરાત કરી છે.
2/4
ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ કોરોનાની રસી લીધી હતી.
3/4
ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ ચેન્નઈની ગવર્મેંટ મેડિકલ કોલેજમાં કોવિડ-19નો પ્રથમ ડોઝ લીધો હતો. જે બાદ તેમણે તમામ નાગરિકોનો કોરોના વાયરસ વિરુદ્ધના અભિયાનમાં આગળ આવીને રસી લગાવવાની અપીલ કરી હતી.
4/4
દેશમાં કોરોના રસીકરણના બીજા તબક્કાની આજથી શરૂઆત થઈ છે. આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સવારે 6 કલાકે એઈમ્સ જઈને ત્યાં કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. તેઓ કોઈપણ જાતની સુરક્ષા વગર ત્યાં પહોંચ્યા હતા.
Sponsored Links by Taboola