Cyclone Yaas: વાવાઝોડામાં નજર સામે જ તબાહી જોઈને રડી પડી મહિલા, જુઓ તસવીરો

નજર સામે તબાહી જોઈને મહિલા રડી પડી.

1/4
પશ્વિમ બંગાળ(West Bengal)ના દીઘામાં વાવાઝોડાએ એન્ટ્રી કરી છે, જેના ભાગરૂપે અહીંયા ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. અહીંયા એનડીઆરએફની ટીમને પણ તહેનાત કરી દેવાઈ છે. દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.
2/4
ગુજરાતની જેમ પશ્ચિમ બંગાળ, ઓડિશામાં પણ વાવાઝોડા યાસમાં અનેક કાચા મકાન ધરાશાયી થયા હતા.
3/4
વાવાઝોડાના કારણે પડેલા ભારે વરસાદના કારણે રસ્તા પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જેમાં મુંગા પશુઓ પણ પોતાનો જીવ બચાવવા સલામત સ્થળે જતાં કેમેરામાં કેદ થયા હતા.
4/4
વાવાઝોડાથી જાન હાનિ ટાળવા મોટા પ્રમાણમાં લોકોનું સ્થળાંતર કરાવાયું હતું.
Sponsored Links by Taboola