કોરોના માટેની બાબા રામદેવની દેસી દવા Coronilની લોકોએ ટ્વીટર પર ઉડાવી જોરદાર મજાક, જુઓ ફની તસવીરો
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
આ પછી કોરોનિલ અને બાબા રામદેવ ટ્વીટર પર ટ્રેન્ડ થવા લાગ્યા હતા, અને જોતજોતામાં ટ્વીટર પર તેમના જોક્સ અને મીમ્સનુ પુર આવ્યુ છે. લોકો જુદીજુદી રીતે મજાક ઉડાવવા લાગ્યા હતા. અહીં જુઓ મજેદાર મીમ્સ.....
14/14
નવી દિલ્હીઃ જીવલેણ કોરોના વાયરસે આખી દુનિયા પર પોતાનો કેર વર્તાવ્યો છે. દુનિયાભરના વૈજ્ઞાનિકોના ઇલાજ માટે દવાઓ શોધવામાં લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે કાલે યોગ ગુરુ બાબા રામદેવની પંતજલિએ કોરોના ઇલાજની દવાનો દાવો કરતા કોરોનિલ કિટ લૉન્ચ કરી હતી. પણ સાંજે આયુષ મંત્રાલયે આ જાહેરાત પર રોક લગાવી દીધી અને પતંજલિ પાસે દવા સંબંધી માહિતી માંગી હતી.
Published at :