કોરોનાની મહામારીમાં કફનાશક કાચું લસણ ખાવાથી શું થાય છે ફાયદો જાણો, બ્લડક્લોટિંગની સમસ્યામાં કઇ રીતે છે અસરકારક
RawGarlicBenefitsThumbnail
1/5
લસણ, મધ સાથે મિકસ કરીને ખાવાથી અનેક ફાયદા થાય છે. રિસર્ચમાં સામે આવ્યું છે કે લસણ વજન ઉતારવાની સાથે કફજન્ય બીમારીથી રક્ષણ આપે છે. અન્ય શું ફાયદા છે જાણીએ
2/5
કોરોનાની મહામારીમાં શરીરમાં કફ થાય તો કોવિડની ચિંતા સતાવે છે. લસણ કફનાશક છે. રોજ સવારે લસણથી 2થી3 કળી ખાલી પેટે કાચી ખાવાથી શરીરમાંથી કફનનો નાશ થાય છે., લસણના સેવનથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.
3/5
લસણમાં વિટામીન બી6, વિટામિન સી, ફાઇબર મેગેનીઝ કેલ્શિયમ જેવા પોષકતત્વો છે. જે વજન ઉતારવાામં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તે શરીરના વિષાક્ત પદાર્થને દૂર કરી છે. લસણમાં એન્ટીવાયરલ એન્ટી બેક્ટીરિયલ ગુણ હોવાથી તે રોગો સામે લડવાની ક્ષમતા પૂરી પાડે છે
4/5
હાઇ બ્લડપ્રેશર. સોજો, ખાંસી, શરદીની સમસ્યામાં લસણ કારગર છે. લસણ શરીરમાં જમા ફેટને ઓછું કરવાામાં મદદ કરે છે અને પાચનતંત્રને ઠીક રાખવા માટે ઓષધનું કામ કરે છે. લસણને મધ સાથે મિક્સ કરીને ખાવાથી એનર્જી લેવલને વધારે છે. આ પેસ્ટના સેવનથી શરીરમાં ક્યાંય સોજો હોય તો દૂર થાય છે.રોજ નિયમિત કાચા લસણની બે કળી સવારે લેવાથી બ્લડ ક્લોટિંગની સમસ્યાથી બચી શકાય છે.
5/5
લસણનું વધુ સેવન નુકસાનકારક પણ સાબિત થાય છે. દિવસમાં 2કળીથી વધુ લસણનું સેવન કરવું જોઇએ. વધુ માત્રામાં લસણનું સેવન કરવાથી ઉલ્ટી, ગેસ, એસિ઼ડીટી, પેટમાં બળતરા. મોંમાથી દુર્ગંધ આવવી જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. પ્ર્ગ્નનેટ મહિલા અને બાળકને ફિડીંગ કરાવતી મહિલાએ લસણ ખાતાં પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઇએ.
Published at : 18 May 2021 05:07 PM (IST)