PM કિસાન યોજના: આ ખેડૂતોના ખાતામાં હપ્તો જમા થવાને બદલે પૈસા કપાશે, જાણો કામની વાત

PM Kisan Yojana: દેશભરના કરોડો ખેડૂતો PM કિસાન યોજનાના આગામી હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જોકે આ વખતે આ રકમ દરેક ખેડૂતોના ખાતામાં નહીં આવે.

PM Kisan Yojana: દેશભરના કરોડો ખેડૂતો PM કિસાન યોજનાના આગામી હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જોકે આ વખતે આ રકમ દરેક ખેડૂતોના ખાતામાં નહીં આવે.

પીએમ કિસાન યોજનાનો આગામી એટલે કે 19મો હપ્તો જાહેર થવાનો છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હપ્તો આ મહિનાના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં પહોંચી શકે છે.

Sponsored Links by Taboola