મુસાફરોને આ અધિકારો આપે છે રેલ્વે, મુસાફરી દરમિયાન આ માહિતી થશે ઉપયોગી

Railway Passenger Rights: મુસાફરોએ ભારતીય રેલ્વેમાં કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે ત્યારે તેની સાથે સાથે મુસાફરોને કેટલાક અધિકારી પણ રેલ્વે આપે છે. જેનો તે પ્રવાસ દરમિયાન ઉપયોગ કરી શકે છે.

ભારતીય રેલ્વેમાં દરરોજ લગભગ 2.5 કરોડ જેટલા મુસાફરો મુસાફરી કરે છે.

Sponsored Links by Taboola