રાશન કાર્ડ ધારકોને ₹1000 રોકડ સહિત 8 નવા લાભો મળશે, સરકારે નિયમોમાં કર્યો મોટો ફેરફાર, જાણો વિગતે

સરકારે નિયમોમાં કર્યા મોટા ફેરફાર 9 પ્રકારની ખાદ્ય ચીજો, 5 લાખનો આરોગ્ય વીમો અને સિલિન્ડર સબસિડીનો સમાવેશ વન નેશન, વન રાશન કાર્ડ સુવિધા પણ ઉપલબ્ધ.

સરકારે નિયમોમાં કર્યા મોટા ફેરફાર 9 પ્રકારની ખાદ્ય ચીજો, 5 લાખનો આરોગ્ય વીમો અને સિલિન્ડર સબસિડીનો સમાવેશ વન નેશન, વન રાશન કાર્ડ સુવિધા પણ ઉપલબ્ધ.

ભારતમાં નાગરિકો માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા રાશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર છે. સરકારે રાશન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, જેના પરિણામે જૂન 1, 2025 થી તમામ APL, BPL, પીળા અને ગુલાબી રાશન કાર્ડ પર કુલ 8 નવા લાભો આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ લાભો 1 જૂન, 2025 થી અમલમાં આવી ગયા છે, જેનો સીધો ફાયદો લાખો પરિવારોને મળશે.

Sponsored Links by Taboola