Sara Tendulkar PHOTO: સચિનની લાડલી સારાની ગોર્જિયસ તસવીરો
Sara Tendulkar PHOTO: સચિન તેંડુલકરની દીકરી સારા હંમેશા લાઈમલાઈટમાં રહે છે.
સારા તેંડુલકર
1/8
Sara Tendulkar PHOTO: સચિન તેંડુલકરની દીકરી સારા હંમેશા લાઈમલાઈટમાં રહે છે.
2/8
સારા પોતાની સુંદરતાને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.
3/8
સારા બોલિવૂડમાં કામ કરતી ન હોવા છતા કોઈ હિરોઈનથી ઓછી નથી લાગતી.
4/8
સારા તેંડુલકરે તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે.
5/8
સારાની સ્માઈલના લાખો લોકો દિવાના છે
6/8
સારાને હરવા ફરવાનો ખુબ શોખ છે.
7/8
સારા અવાર નવાર તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.
8/8
પાર્કમાં કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે સારા. (All Photos-Instagram)
Published at : 11 Oct 2022 10:24 PM (IST)