હેન્ડ સેનેટાઇઝરનો વધુ ઉપયોગ આ રીતે છે નુકસાનકારક, જાણો શું છે તેના સાઇડ ઇફેક્ટ, ઓવર યુઝથી બચો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Apr 2021 05:07 PM (IST)
1
હાલ કોરોનાની મહામારીથી બચવા માટે માસ્ક અને સેનેટાઇઝરના ઉપયોગની સલાહ અપાઇ છે. જો કે શું આપ જાણો છો. વધુ પડતો સેનેટાઇઝરનો ઉપયોગથી પણ સાઇડઇફેક્ટ થઇ શકે
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સેનેટાઇઝરના વધુ પડતા ઉપયોગના કારણે હાથમાં રેડનેસની સમસ્યા થઇ શકે છે. ઉપરાંત હાથમાં ખંજવાળ જેવી સાઇડ ઇફેક્ટનો પણ સામનો કરવો પડે છે. એકસ્પર્ટના મત મુજબ સેનેટાઇઝર સારા બેક્ટેરિયાના પણ મારે છે.
3
વધુ સેનેટાઇઝરનો ઉપયોગ સ્કિનને ડ્રાઇ કરી દે છે. એકસપર્ટ તેના ઓવરયુઝ માટે મનાઇ કરે છે. તે ગૂડ બેક્ટરિયાનો પણ શરીરમાંથી નાશ કરે છે.
4
નિષ્ણાતના મત મુજબ ખાસ કરીને બાળકોને તેનાથી દૂર રાખવા જોઇએ. તે એક આલ્કોહોલ પોઇઝિનિંગ છે. જે પેટમાં જાય તો બેહદ નુકસાનકારક સાબિત થાય છે.