CM Eknath Shinde : મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન ખેતરમાં કામ કરતા સામાન્ય ખેડૂત છે, જુઓ ખેડૂત એકનાથ શિંદેના Photos
gujarati.abplive.com
Updated at:
02 Jul 2022 04:55 PM (IST)

1
CM Eknath Shinde : મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન ખેતરમાં કામ કરતા સામાન્ય ખેડૂત છે
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
સામાન્ય ખેડૂતની જેમ ખેતરમાં દરેક કામ કરે છે એકનાથ શિંદે

3
તેઓ ડેરે ગામમાં ખેતરોમાં કામ કરે છે અને ટ્રેક્ટર પણ ચલાવે છે
4
જયારે તબિયત સારી નથી હોતી ત્યારે જ્યારે શિંદે તેમના સતારા જિલ્લાના આ ડેરે ગામમાં આવે છે
5
એકનાથ શિંદે ડેરે ગામમાં આવે ત્યારે તેમના ખેતરમાં કામ કરે છે
6
જયારે પણ તેઓ પોતાના ગામ આવે છે ત્યારે ખેતરમાં સતત કામ કરતા રહે છે
7
એકનાથ શિંદેને તમે ખેતરમાં કામ કરતા પહેલા ક્યારેય જોયા નહીં હોય