Aadhaar New SOP: આધાર કાર્ડમાં નામ-અટક બદલવાના નિયમો બદલાયા, જાણો લગ્ન પછી અટક સુધારવાની સંપૂર્ણ પ્રક્રિયા

Aadhaar name change new rules: UIDAI દ્વારા નામમાં નાના-મોટા ફેરફારો માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર, હવે ઘરે બેઠા ઓનલાઇન નામ નહીં બદલી શકાય.

Continues below advertisement
Aadhaar name change new rules: UIDAI દ્વારા નામમાં નાના-મોટા ફેરફારો માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર, હવે ઘરે બેઠા ઓનલાઇન નામ નહીં બદલી શકાય.

જો તમારા આધાર કાર્ડમાં નામના સ્પેલિંગમાં કોઈ ભૂલ રહી ગઈ હોય, લગ્ન બાદ અટક બદલવાની હોય કે પછી તમારું આખું નામ બદલવું હોય, તો આ નિયમો જાણવા અત્યંત જરૂરી છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા આધાર કાર્ડમાં નામ સુધારણા માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અમલમાં મૂકવામાં આવી છે. 18 સપ્ટેમ્બર, 2026 થી લાગુ થયેલા આ નવા નિયમો મુજબ હવે નામમાં નાના કે મોટા દરેક પ્રકારના ફેરફાર માટે અલગ-અલગ દસ્તાવેજો અને નિર્ધારિત સોગંદનામા (Affidavit) રજૂ કરવા પડશે.

Continues below advertisement
Continues below advertisement
Sponsored Links by Taboola